Not Set/ શાવના પંડ્યાના સ્પેશમાં જવાના સમાચાર ખોટા, શાવના પંડ્યાએ કર્યો ખુલાસો,જાણો

નવી દિલ્હીઃ મીડિયામાં એક સમાચાર વહેતા થયા હતા કે, સુનિતા વિલિમ્સ અને કલ્પના ચાવલા બાદ વધુ એક ભારતીય મહિલા સ્પેશમાં જવા તૈયાર છે. મુંબઇ મૂળની શાવના પંડ્યા અતરિક્ષમાં જશે. તે ન્યૂરોસર્જન પણ છે. આ મામલે શાવનાએ ફેસબૂક પેજ પર એક ખુલાસો કર્યો છે. જેમા તેણે સ્પેશમાં જવાની વાતને અફવા ગણાવી છે. શાવનાએ પોતાના ફેસબૂક પેજમા […]

India
slide 01 1486716663 શાવના પંડ્યાના સ્પેશમાં જવાના સમાચાર ખોટા, શાવના પંડ્યાએ કર્યો ખુલાસો,જાણો

નવી દિલ્હીઃ મીડિયામાં એક સમાચાર વહેતા થયા હતા કે, સુનિતા વિલિમ્સ અને કલ્પના ચાવલા બાદ વધુ એક ભારતીય મહિલા સ્પેશમાં જવા તૈયાર છે. મુંબઇ મૂળની શાવના પંડ્યા અતરિક્ષમાં જશે. તે ન્યૂરોસર્જન પણ છે. આ મામલે શાવનાએ ફેસબૂક પેજ પર એક ખુલાસો કર્યો છે. જેમા તેણે સ્પેશમાં જવાની વાતને અફવા ગણાવી છે.

શાવનાએ પોતાના ફેસબૂક પેજમા લખ્યં છે કે, ‘ મારા મિશન પર કે ફ્લાઇટ અસાઇમેન્ટ પર મોકલવાને લઇને કોઇ જ જાહેરાત નથી થઇ. હું હાલમાં પોસમ અને ફૈનોમ પ્રોજેક્ટની સિટીજન સાઇટીસ્ટ છું. અને ના કોઇ મિશન પર  જવાનું છે. મારું કામ નાસા અને કેનેડાની સ્પેશ એજેન્સીથી અલગ છે. કેનેડા સ્પેશ એજેન્સીમાં એસ્ટ્રોનૉટની સિલેક્શન પ્રોસેસ આ વર્ષના અંત સુધીમાં ફાઇનલ થઇ જશે. હું સિલેક્શનનો ભાગ નથી. મે સ્પેશ સેન્ટરમાં ઇન્ટરશિપ કરી હતી પરંતુ હું તેની સાથે જોડાયેલી નથી.