Not Set/ શ્રાવણ માસમાં ગીર સોમનાથમમાં મહાદેવની આરતી

શ્રાવણ માસમાં શિવજીને મનાવવા માટે શ્રદ્ધાળુઓ શિવજીની પુજા અર્ચના કરે છે… ત્યારે માસના બીજા સોમવારે સવારે સાત વાગ્યે સોમનાથ મહાદેવની આરતી કરવામાં આવી…આ આરતીમાં મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા હતા…. શિવ ભક્તોએ સોમનાથ મંદિરમા પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી…

Uncategorized
Capture 1 શ્રાવણ માસમાં ગીર સોમનાથમમાં મહાદેવની આરતી