Not Set/ સંભવિત વાવાઝોડા નિસર્ગ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત ચિત કરી….

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ  આજે સાંજે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગ ની આફ્ત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી. PM @narendramodi has spoken to CM of Maharashtra Shri Uddhav Thackeray, CM of Gujarat Shri @vijayrupanibjp and Administrator of Daman […]

India
e83ff07f11a114880d10b321b0f47726 1 સંભવિત વાવાઝોડા નિસર્ગ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત ચિત કરી....

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ  આજે સાંજે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગ ની આફ્ત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

પ્રધાનમંત્રી એ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓ થી  સંતોષ વ્યક્ત કરીને  આ  સંભવિત  વાવાઝોડા નિસર્ગ ની સ્થિતિને પહોંચી વળવા ગુજરાત ને  કેન્દ્ર સરકાર ની  તમામ મદદ ની ખાતરી આપી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.