Not Set/ સતત બે દિવસથી મેમો ફટકારતા શરીરે છાંટ્યું પેટ્રોલ, વિડીયો આવ્યો સામે, રીક્ષા ચાલકોએ હાઇવે કર્યો ચક્કાજામ

બનાસકાંઠા, બનાસકાંઠા પાલનપુરમાં એક રીક્ષા ચાલકે જાતે આગ ચાંપવાની ઘટના સામે આવી હતી. ઇમરાન સુમરાન નામના રીક્ષા ચાલકે પેટ્રોલ છાંટી કર્યુ અગ્નિદાહ જેમાં ઇમરાન ગંભીર રીતે દાઝી ગયો. જેથી તેમને વધુ સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, ઇમરાનને સતત બે દિવસથી પોલીસે મેમો આપતાં આવુ પગલુ ભર્યુ. જો કે આ બાબતને […]

Top Stories Gujarat Others Videos
mantavya 97 સતત બે દિવસથી મેમો ફટકારતા શરીરે છાંટ્યું પેટ્રોલ, વિડીયો આવ્યો સામે, રીક્ષા ચાલકોએ હાઇવે કર્યો ચક્કાજામ

બનાસકાંઠા,

બનાસકાંઠા પાલનપુરમાં એક રીક્ષા ચાલકે જાતે આગ ચાંપવાની ઘટના સામે આવી હતી. ઇમરાન સુમરાન નામના રીક્ષા ચાલકે પેટ્રોલ છાંટી કર્યુ અગ્નિદાહ જેમાં ઇમરાન ગંભીર રીતે દાઝી ગયો.

જેથી તેમને વધુ સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, ઇમરાનને સતત બે દિવસથી પોલીસે મેમો આપતાં આવુ પગલુ ભર્યુ. જો કે આ બાબતને લઇ પાલનપુરના તમામ રીક્ષા ચાલકે હાઇવે ચક્કાજામ કર્યો.