Not Set/ સર્જિકલ સ્ટ્રાઇક અંગે અમેરિકાનું ભારતને ખુલીને સમર્થન

સર્જિકલ સ્ટ્રાઇક અંગે અમેરિકાએ પાકિસ્તાનને લપડાક મારી છે..સર્જિકલ સ્ટ્રાઇક પર અમેરિકાએ ભારતનુ ખુલીને સમર્થન કરતા જણાવવ્યુ છે કે ઉરી હુમલો સીમ પાર આતંકવાદનો મામલો છે અને ભારતને સેલ્ફ ડિફેન્સનો હક છે… વ્હાઇટ હાઉસે સાથે એશિયા મામલના પ્રભારી પીટર લાવોયે ગુરુવારે કહ્યુ કે, આ મામલો ક્રૉસ-બૉર્ડર આતંકવાદનો છે. અમે આ મામલની નિંદા કરીએ છીએ. આ ક્રૂર […]

Gujarat

સર્જિકલ સ્ટ્રાઇક અંગે અમેરિકાએ પાકિસ્તાનને લપડાક મારી છે..સર્જિકલ સ્ટ્રાઇક પર અમેરિકાએ ભારતનુ ખુલીને સમર્થન કરતા જણાવવ્યુ છે કે ઉરી હુમલો સીમ પાર આતંકવાદનો મામલો છે અને ભારતને સેલ્ફ ડિફેન્સનો હક છે… વ્હાઇટ હાઉસે સાથે એશિયા મામલના પ્રભારી પીટર લાવોયે ગુરુવારે કહ્યુ કે, આ મામલો ક્રૉસ-બૉર્ડર આતંકવાદનો છે. અમે આ મામલની નિંદા કરીએ છીએ. આ ક્રૂર હૂમલો હતો. દરેક દેશને સેલ્ફ ડિફેન્સ કરવાનો હક છે. પરંતુ બંને દેશોએ સીમા પર આર્મીની તૈનાતીને લઇને સાવધાની રાખવી જોઇએ.