SMC Raid/ રાજકોટમાં દારૂના જથ્થા સાથે રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે રાજકોટ ગ્રામ્યના ખજુરડી ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે દરોડો પાડતા અહીંથી પોલીસે 13 લાખનો દારૂ અને એક વાહન મળીને કુલ રૂ……

Gujarat Trending
Beginners guide to 2024 03 14T174808.660 રાજકોટમાં દારૂના જથ્થા સાથે રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

@ નિકુંજ પટેલ

Rajkot News : રાજકોટમાં એક ફાર્મ હાઉસ પર સ્ટેટ મોનિટરીંગ સેલે (એસએમસી) દરોડો પાડીને 13 લાખ રૂપિયાના દારૂ સાથે 15,51,285 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે ચાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.

WhatsApp Image 2024 03 14 at 4.36.30 PM રાજકોટમાં દારૂના જથ્થા સાથે રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે રાજકોટ ગ્રામ્યના ખજુરડી ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે દરોડો પાડતા અહીંથી પોલીસે 13 લાખનો દારૂ અને એક વાહન મળીને કુલ રૂ. 15,51,285 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે ચાર ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. જેમાં રાજકોટના બુટલેગર ચંપક ઉર્ફે ડીંગો પી. પટેલ, ટાટા પીકઅપ વાનનો ડ્રાઈવર, દારૂનો જથ્થો મંગાવનાર તથા ફાર્મ હાઉસ પરથી ભાગી જનારા અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે. આ અંગે વધુ તપાસ પડધરી પોલીસ ચલાવી રહી છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…