Not Set/ સાબરકાંઠાની માઠી, જીલ્લામાં નવા પાંચ પોઝિટીવ કેસ સામે આવતા કુલ આંક પહોંચ્યો 15 પર…..

સાબરકાંઠા માટે વધુ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાંથી વધુ પાંચ કેસ સામે આવ્યા હોય જીલ્લાનો કુલ પોઝિટીવ કેસનો આંક  15 પહોંચી ગયો છે.  પાંચ કેસમાંથી સાંપડનાં કોરોનાને કારણે મરણજનાર વ્યક્તિનાં પત્નિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સાંપડામાં ચિંતાનો માહેલ સર્જાયો હોવાનું પણ સામે આવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જીલ્લામાં બે લોકોના કોરોનાને […]

Gujarat Others
f58f4d9e94463302b608d775931c045a સાબરકાંઠાની માઠી, જીલ્લામાં નવા પાંચ પોઝિટીવ કેસ સામે આવતા કુલ આંક પહોંચ્યો 15 પર.....

સાબરકાંઠા માટે વધુ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાંથી વધુ પાંચ કેસ સામે આવ્યા હોય જીલ્લાનો કુલ પોઝિટીવ કેસનો આંક  15 પહોંચી ગયો છે.  પાંચ કેસમાંથી સાંપડનાં કોરોનાને કારણે મરણજનાર વ્યક્તિનાં પત્નિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સાંપડામાં ચિંતાનો માહેલ સર્જાયો હોવાનું પણ સામે આવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જીલ્લામાં બે લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. સાબૂરકાંઠાનાં ઇડરમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી હોવાથી જીલ્લા પ્રશાસન વધુ સતર્ક થયુ છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન