Not Set/ સાબરકાંઠા કોંગ્રેસનાં 4 કોર્પોરેટરોને કોંગ્રેસમાંથી આ કારણો સાથે કરાયા સસ્પેન્ડ

સાબરકાંઠા કોંગ્રેસના 4 કોર્પોરેટરોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાનાં કોંગ્રેસનાં તેજાબી નિર્ણયથી ઉત્તર ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. વિદિત વિગતો એવી છે કે, તલોદમાં નગર પાલિકાનાં 4 કોંગ્રેસી કોર્પોરેટરોને કોંગ્રેસ પાર્ટીનાં વ્હીપનો અનાદર કરવા બદલ કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સાબરકાંછા જીલ્લાની તલોદ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. અને ચૂંટણીમાં કોંગ્રેસનાં આ સભ્યોએ […]

Gujarat Others
075059628080886dbe9ba075f646dd0d સાબરકાંઠા કોંગ્રેસનાં 4 કોર્પોરેટરોને કોંગ્રેસમાંથી આ કારણો સાથે કરાયા સસ્પેન્ડ

સાબરકાંઠા કોંગ્રેસના 4 કોર્પોરેટરોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાનાં કોંગ્રેસનાં તેજાબી નિર્ણયથી ઉત્તર ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે.

વિદિત વિગતો એવી છે કે, તલોદમાં નગર પાલિકાનાં 4 કોંગ્રેસી કોર્પોરેટરોને કોંગ્રેસ પાર્ટીનાં વ્હીપનો અનાદર કરવા બદલ કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સાબરકાંછા જીલ્લાની તલોદ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. અને ચૂંટણીમાં કોંગ્રેસનાં આ સભ્યોએ કોંગ્રેસનાં વ્હીપના વિરુદ્ધમાં મતદાન કરતા સસ્પેન્સનની કાર્યવાહી કરાઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews