Breaking News/ સુરતઃ અડાજણ પાલ વિસ્તારમાં હિટ એન્ડ રન 25 વર્ષીય યુવતીને ટ્રક ચાલકે અડફેટે લીધી ટ્રકની ટક્કર યુવતીને લાગતા નીચે પટકાઈ યુવતીનું ઘટના સ્થળે મોત અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News