કોરોના/ સુરતઃ કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત બોમ્બે માર્કેટ નજીક રહેતી 60 વર્ષીય વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યું વૃદ્ધાને 21મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા કયા કારણથી વૃદ્ધાનું મોત થયું તે મુદ્દે તપાસ આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેરાત કરી નથી સોમવારે કોરોનાના વધુ 23 કેસ સામે આવ્યા

Breaking News