Not Set/ સુરતના ભાગળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી

સુરતના ભાગળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે…..મળતી માહિતી મુજબ પગથીયા શેરીમાં રહેતા બે યુવકને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી છે…જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસેને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી…અને બંને યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે…મહત્વનું છે કે, આ બંન્ને યુવક માંગરોળ તાલુકાના […]

Gujarat
vlcsnap error007 2 સુરતના ભાગળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી

સુરતના ભાગળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે…..મળતી માહિતી મુજબ પગથીયા શેરીમાં રહેતા બે યુવકને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી છે…જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસેને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી…અને બંને યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે…મહત્વનું છે કે, આ બંન્ને યુવક માંગરોળ તાલુકાના રહેવાસી છે…