Breaking News/ સુરતના રાંદેર વિસ્તારમાં યુવકની હત્યા, નજીવી બાબતે કરાઈ યુવકની નિર્મમ હત્યા, તાડવાડી વેલકમ ટાવર પાસે બની ઘટના, અદરો અંદરની મારમારીમાં થઇ યુવકની હત્યા, ભુરિયાભાઈ નામના યુવકની કરાઈ હત્યા, લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી  

Breaking News