ગુજરાત/ સુરતને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે 13 વર્ષની દિવ્યાંગ બાળકી સાથે અડપલાં સુરતના ગોપીપુરા ખાતે બની ઘટના એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય યુવકે કરી છેડતી સમગ્ર ઘટનાનાં સીસીટીવી આવ્યા સામે બાળકીનાં પરિજનો દ્વારા ફરિયાદ નોંધાઈ અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ

Breaking News