Not Set/ સુરતમાં કોરોના પ્રગતિનાં પંથે, તંત્ર અને લોકોમાં ફફડાટ; ફરી 9 કેસ આવ્યા સામે

સુરતમાં કોરોનાનો કહેર પ્રગતિ કરી રહ્યો છે અને આ એક માત્ર એવી પ્રગતિ છે કે જે લોકોને કે કોઇને પણ ગમતી નથી.  જી હા, જેમ કોરોનાના કાળમાં કોઇ દિવસ ન થયુ હોય તેવુ થતુ જોવામાં આવ્યું તેવી જ રીતે કોરોનાનાં કાળમાં પહેલી વાર તે પણ જોવામાં આવ્યું કે, પોઝિટિવ નામ લોકોનાં શ્વાસ રુધી નાંખે છે અને […]

Gujarat Surat
e77d68dbc6645603420e1943a8f699f6 1 સુરતમાં કોરોના પ્રગતિનાં પંથે, તંત્ર અને લોકોમાં ફફડાટ; ફરી 9 કેસ આવ્યા સામે

સુરતમાં કોરોનાનો કહેર પ્રગતિ કરી રહ્યો છે અને આ એક માત્ર એવી પ્રગતિ છે કે જે લોકોને કે કોઇને પણ ગમતી નથી.  જી હા, જેમ કોરોનાના કાળમાં કોઇ દિવસ ન થયુ હોય તેવુ થતુ જોવામાં આવ્યું તેવી જ રીતે કોરોનાનાં કાળમાં પહેલી વાર તે પણ જોવામાં આવ્યું કે, પોઝિટિવ નામ લોકોનાં શ્વાસ રુધી નાંખે છે અને નેગેટિવ લોકોને ખુશી આપે છે. બસ આમ જ કોરોના મામલે પોઝિટિવ અને પ્રગતિ લોકોને હચમચાવી રહ્યા છે, ત્યારે ફરી સુરતમાં  વધુ 9 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી તંત્રમાં પણ ફફડાટ જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, કાલે સુરતમાંથી 44 નવા કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં 9 વધુ ઉમેરાતા પાછલા 24 કલાકમાં 53 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે સુરતમાં કુલ પોઝિટિવ કેસ 1474 થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….