Not Set/ સુરતમાં બપોર સુઘીમાં નોંધવામાં આવ્યા 97 કેસ, સદીમાં ત્રણ રહી ગયા બાકી…

 સુરતમાં કોરોનાનો કેર યથાવત કાલે કોરોનાનાં ગુજરાત સંક્રમણની આંકડામાં 1000માં બે બાકી રહ્યા હતા, તો આજે આવો જ ક્યાસ બપોર સુધીમાં સામે આવેલા કોરોના સંક્રમણનાં સુરતના આંકડામાં જોવામાં આવી રહ્યો છે અને આજે બપોર સુધીમાં સુરતમાં કોરોનાના અધધધ 97 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આજે સામે આવેલા અને 3 માટે સદી ચૂકી ગયેલા કોરોના કેસની […]

Gujarat Surat
e3db60db2bc2d4c632b396ef8dc195d1 1 સુરતમાં બપોર સુઘીમાં નોંધવામાં આવ્યા 97 કેસ, સદીમાં ત્રણ રહી ગયા બાકી...

 સુરતમાં કોરોનાનો કેર યથાવત કાલે કોરોનાનાં ગુજરાત સંક્રમણની આંકડામાં 1000માં બે બાકી રહ્યા હતા, તો આજે આવો જ ક્યાસ બપોર સુધીમાં સામે આવેલા કોરોના સંક્રમણનાં સુરતના આંકડામાં જોવામાં આવી રહ્યો છે અને આજે બપોર સુધીમાં સુરતમાં કોરોનાના અધધધ 97 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.

આજે સામે આવેલા અને 3 માટે સદી ચૂકી ગયેલા કોરોના કેસની વિગતો જોવામાં આવે તો, શહેરમાં 89 અને ગ્રામ્યમાં 8 કેસ નોંધવામાં આવી રહ્યા છે. જો કે સુરતમાં કોરોનાનાં અત્યાર સુધીનાં કુલ કેસ 10671 થઇ ગયા છે અને સુરતમાં કોરોનાનાં વઘતા સંક્રમણનાં કારણે સામાન્ય પ્રજા સહીત તંત્ર પણ અવાચક છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews