Not Set/ મધદરિયે બોટમાં લાગી આગ

હરસિદ્ધિ નામની બોટના એન્જીનમાં લાગી આગ કોસ્ટલગાર્ડે ૭ માછીમારોને  બચાવીને ઈજાગ્રસ્ત માછીમારોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા અવાર નવાર દરિયામાં બોટમાં આગ લાગવાના બનાવ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પોરબંદરના દરિયામાં પણ બોટમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવવા અમ્યો છે. બોટમાં આગ લાગી હોવાની જાણ કોસ્ટલગાર્ડ દ્વારા સત્વરે આગ લાગેલી બોટ પાસે પહોચીને માછીમારોને બચાવી […]

Ahmedabad Gujarat Others
bot મધદરિયે બોટમાં લાગી આગ

હરસિદ્ધિ નામની બોટના એન્જીનમાં લાગી આગ

કોસ્ટલગાર્ડે ૭ માછીમારોને  બચાવીને ઈજાગ્રસ્ત માછીમારોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા

અવાર નવાર દરિયામાં બોટમાં આગ લાગવાના બનાવ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પોરબંદરના દરિયામાં પણ બોટમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવવા અમ્યો છે. બોટમાં આગ લાગી હોવાની જાણ કોસ્ટલગાર્ડ દ્વારા સત્વરે આગ લાગેલી બોટ પાસે પહોચીને માછીમારોને બચાવી લીધા હતા. જયારે ઈજાગ્રસ્ત થયેલ માછીમારોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન, રાજ્યમાં વધી ચિંતા

દરિયો ખેડવા જતા માછીમારોની બોટમાં મધદરિયે અવાર નવાર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે પોરબંદરના દરિયામાં માછીમારી કરવા ગયેલી હરસિદ્ધિ નામની બોટ મધદરિયે પહોચ્યા બાદ. બોટના એન્જીનના ભાગે અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે આગને ઓલવવા માટે માછીમારો દ્વારા અનેક પ્રયત્ન કરવા છતાં આગ ઓલવાવા પામી ન હતી.  બોટમાં આગ લાગી હોવાની જાણ કોસ્ટલગાર્ડને થતા કોસ્ટલગાર્ડની ટીમે ઘટના સ્થળે પહોચીને ૭ માછીમારોને બચાવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલ માછીમારોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ