Gujarat/ સુરતમાં શાળા દ્વારા ફી વધારાતા વિરોધ,  વાલીઓએ દ્વારા કરવામાં આવ્યો વિરોધ,  FRCની ઓફિસ પર જઇ વાલીઓએ કર્યા ધરણાં,  ફી વધારાને લઇ 200થી વધુ વાલીઓનો વિરોધ,   એસ.ડી.જૈન શાળા દ્વારા ફી ડબલ કર્યાનો આક્ષેપ,  નિયમ કરતા વધારે ફી લેવાનો આક્ષેપ,  FRC સભ્યોની ગાડી અટકાવી નોંધાવ્યો વિરોધ

Breaking News