Gujarat/ સુરતમાં 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત , વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર , પૂર્વ મેયરે બાળકીને પ્લાઝમા ડોનેટ કર્યું હતું , કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત , 30 દિવસમાં 10 વર્ષ સુધીના 286 બાળકોને કોરોના

Breaking News