Not Set/ સુરત/ કોરોનાની ઝપટમાં વધુ એક ભાજપનાં ધારાસભ્ય

  ગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વાયરસથી સામાન્ય માણસથી લઇને નેતા પણ બચી શક્યા નથી. ત્યારે વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, કરંજનાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિશે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં […]

Gujarat Surat
16f787e4790e13baafed9b1be77b0fcd સુરત/ કોરોનાની ઝપટમાં વધુ એક ભાજપનાં ધારાસભ્ય
 

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વાયરસથી સામાન્ય માણસથી લઇને નેતા પણ બચી શક્યા નથી. ત્યારે વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટમાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, કરંજનાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિશે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, મિત્રો, આજરોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા 4-5 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ તમામને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.