Gujarat/ સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, 120 બેઠકમાં ખાતું ખોલવાના પણ કોંગ્રેસને પડ્યા ફાંફાં, એકપણ બેઠક પર કોંગ્રેસ જીત મેળવી ના શકી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી, બાબુ રાયકાએ સ્વીકારી હારની જવાબદારી, બાબુ રાયકાએ શહેર પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ

Breaking News