Not Set/ સુરવીન ચાવલાએ શેર કર્યા બેબી શાવરના ફોટો

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલા એપ્રિલમાં તેના પ્રથમ બાળકને જન્મ આપી શકે છે. સુરવીન અક્ષય ઠક્કર સાથે વર્ષ 2015 માં લગ્નના તાંતણે બંધાઈ ગઈ હતી,સુરવીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ગોદ ભરાઈની તસ્વીરો શેર કરી છે. ફોટાઓમાં સોનેરી રંગની સાડી સુરવીન સુંદર દેખાય રહી છે. સુરવીનનું બેબી શાવર ખૂબ જ પરંપરાગત અંદાજમાં થયું હતું અને […]

Entertainment
pla 12 સુરવીન ચાવલાએ શેર કર્યા બેબી શાવરના ફોટો

મુંબઇ,

બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલા એપ્રિલમાં તેના પ્રથમ બાળકને જન્મ આપી શકે છે. સુરવીન અક્ષય ઠક્કર સાથે વર્ષ 2015 માં લગ્નના તાંતણે બંધાઈ ગઈ હતી,સુરવીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ગોદ ભરાઈની તસ્વીરો શેર કરી છે. ફોટાઓમાં સોનેરી રંગની સાડી સુરવીન સુંદર દેખાય રહી છે.

सुरवीन चावला ने शेयर कीं गोदभराई की तस्वीरें, इंटरनेट पर वायरल

સુરવીનનું બેબી શાવર ખૂબ જ પરંપરાગત અંદાજમાં થયું હતું અને તેણે તેના ફોટો તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટમાં શેર પણ કર્યા હતા.

सुरवीन चावला ने शेयर कीं गोदभराई की तस्वीरें, इंटरनेट पर वायरल

આ લૂક સાથે સુરવીન ગોલ્ડન ગ્રીન કલર જ્વેલરી પહેરી હતી અને તેનું બેબી બમ્પ ફોટામાં સ્પષ્ટપણે દેખાય રહ્યું હતું.

सुरवीन चावला ने शेयर कीं गोदभराई की तस्वीरें, इंटरनेट पर वायरल

સુરવીનએ હેટ સ્ટોરી 2, પાર્ક્ડ અને અગલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તસ્વીરમાં લખ્યું- “ધ ગોદ ભરાઈ”

सुरवीन चावला ने शेयर कीं गोदभराई की तस्वीरें, इंटरनेट पर वायरल

सुरवीन चावला ने शेयर कीं गोदभराई की तस्वीरें, इंटरनेट पर वायरल