Not Set/ Video:કપિલ શર્મા જાહેરમાં રોમેન્ટિક થઈને કરવા લાગ્યો એવું કામ કે શરમાઈ ગઈ પત્ની ગિન્ની

મુંબઇ, કપિલ શર્માના ગિન્ની સાથેના લગ્નને લગભગ ત્રણ મહિના થવા આવ્યા છે. બંનેએ લવ મેરેજ કર્યા હતા. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં પતિ કપિલે રોમેન્ટિક થઇને એવું કામ જાહેરમા કર્યું કે જેનાથી પત્ની ગિન્ની શરમાઈને ઇમોશનલ થઈ ગઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે  કે કપિલ શર્માના શો દરમિયાન […]

Entertainment Videos
pla 6 Video:કપિલ શર્મા જાહેરમાં રોમેન્ટિક થઈને કરવા લાગ્યો એવું કામ કે શરમાઈ ગઈ પત્ની ગિન્ની

મુંબઇ,

કપિલ શર્માના ગિન્ની સાથેના લગ્નને લગભગ ત્રણ મહિના થવા આવ્યા છે. બંનેએ લવ મેરેજ કર્યા હતા. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં પતિ કપિલે રોમેન્ટિક થઇને એવું કામ જાહેરમા કર્યું કે જેનાથી પત્ની ગિન્ની શરમાઈને ઇમોશનલ થઈ ગઈ હતી.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે  કે કપિલ શર્માના શો દરમિયાન હંસરાજ હંસ, દલેર મહેંદી અને મીકા સિંહ ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેમાં પણ જ્યારે કપિલ ગીત ગાય છે ત્યારે ગિન્ની ઘણી શરમાઈ જાય છે. કપિલ શર્મા કિશોર કુમારનું ગીત ઓ હંસિની….મેરી હંસિની  ગીત ગાય છે અને કપિલને આ રીતે ગાતા જોઇને ગિન્ની ઘણી ખુશ થઈ જાય છે એન સાથે જ ઇમોશનલ પણ થઈ જાય છે. અને તાળીઓ પાડીને પતિના આ ગીતને વધાવી  લે છે.

https://twitter.com/An_OoPs04/status/1102283420938502144

ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ કપિલ કામ પર પરત ફર્યો છે. કપિલે ગિન્ની સાથે પોતાના હોમટાઉનમાં લગ્ન કર્યા હતા અને ટીઆરપીની રીતે જોઈએ તો ઘણી સિરિયલને ટક્કર આપીને કપિલ શર્માનો શો સતત ટોપ પર રહ્યો છે.