Prize/ ઓસ્કર એવોર્ડ 2021ની રેસમાં મલયાલમ ફિલ્મ “જલી કટ્ટુ”ની એન્ટ્રી : આ વર્ષે મળશે સૌથી મોટો એવોર્ડ

કોરોના વાયરસને કારણે, વિશ્વનો સૌથી મોટો એવોર્ડ શો, એટલે કે ઓસ્કર એવોર્ડ્સ, આ વર્ષે યોજાઈ શક્યો નહીં.જેથી 93મી એકેડમી એવોર્ડ શો આવતા વર્ષે 2021માં યોજાશે. દર વર્ષે, ઓસ્કરમાં આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ અથવા વિદેશી

Top Stories Entertainment
guide lines 1 ઓસ્કર એવોર્ડ 2021ની રેસમાં મલયાલમ ફિલ્મ "જલી કટ્ટુ"ની એન્ટ્રી : આ વર્ષે મળશે સૌથી મોટો એવોર્ડ

કોરોના વાયરસને કારણે, વિશ્વનો સૌથી મોટો એવોર્ડ શો, એટલે કે ઓસ્કર એવોર્ડ્સ, આ વર્ષે યોજાઈ શક્યો નહીં.જેથી 93મી એકેડમી એવોર્ડ શો આવતા વર્ષે 2021માં યોજાશે. દર વર્ષે, ઓસ્કરમાં આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ અથવા વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરી માટે વિવિધ દેશોમાંથી ફિલ્મો મોકલવામાં આવે છે. ભારત દ્વારા આમાં એક ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ નોમિનેટ કરવામાં આવી છે.

malayalam-film-jallikattu-is-indias-official-oscar-entry-in-international-feature-film-category  | ऑस्कर में 'जलीकट्टू' फिल्म भारत का करेगी प्रतिनिधित्व | Navabharat  (नवभारत)

આ ભારતની મલયાલમ ફિલ્મ છે. ફિલ્મ જલ્લીકટ્ટુને ઓસ્કરમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મની કેટેગરીમાં ભારત મોકલવામાં આવશે.આ ફિલ્મેં ઓસ્કારમાં જતા પહેલા ભારતીય અને વિદેશી એવોર્ડ જીત્યા છે.

Oscar 2021 NominationsThese Best Bollywood Films Were In The Race For Oscar  Nomination From India But Malayali Film Jallikattu Was Nominated From India  | Oscar 2021 Nominations : भारत की ओर से

6 સપ્ટેમ્બર 2019 ના રોજ ટોરન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મનો પ્રથમ પ્રીમિયર યોજાયો હતો.તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 4 ઓક્ટોબર 2019ના રોજ કેરળ રાજ્યમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બુસન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પણ દર્શાવવામાં આવી હતી. આટલું જ નહીં, ફિલ્મના ડાયરેક્ટર લિજો જોસ પેલિસરીને ભારતના 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય આ ફિલ્મને અન્ય એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

Malayalam feature 'Jallikattu' is India's official entry for Oscars 2021 |  Business Standard News

ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, કેલન વર્કી એક કસાઈ છે. જે ભેંસોને કાપે છે. આખું ગામ તેના તેની ભેંસોના માંસ પર નિર્ભર છે. ત્યારે જ, એક વિકરાળ ભેંસ ભાગી જાય છે અને પછી તેને પકડવા આખા ગામમાં જાય છે. આ ફિલ્મમાં અનેક બાજુની વાર્તાઓ પણ છે જેમાં ગામની ગરીબી, નિરક્ષરતા, બેકારીની સમસ્યાઓ ઉભી કરવામાં આવી છે. આ ફિલ્મમાં એન્ટની વર્ગીઝ, ચંબન વિનોદ જોસ, સૈંતી બાલચંદ્રન મુખ્ય ભૂમિકામાં છે.

Malayalam feature 'Jallikattu' is India's official entry for Oscars 2021 |  Business Standard News

આ ફિલ્મો વચ્ચે એક હરીફાઈ હતી

ચાલો તમને જણાવી દઈએ કે, હિંદી, ઉડિયા, મરાઠી અને અન્ય ભાષાઓની 27 ફિલ્મો વચ્ચે 93માં એકેડેમી એવોર્ડ મોકલવા માટે હરીફાઈ ચાલી હતી. શૂજિત સરકારની ‘ગુલાબો સીતાબો’, સફદર રેહાનાની ‘ચિપ્પીવા’, હંસલ મહેતાની ‘જમ્પ’, ચૈતન્ય તમહાણેની ‘ધ શિષ્ય’, વિધુ વિનોદ ચોપડાની ‘શિકારા’, અનંત મહાદેવનની ‘બિટર્સવીટ’, રોહેના ગેજેરા ‘ ઇઝ લવ ઈનફ સર, ગીતુ મોહનદાસની ‘મુથન’, નીલા માધબ પાંડાની ‘કાલીરા એટિતા’, અન્વિતા દત્તની ‘બુલબુલ’, હાર્દિક મહેતાની ‘કમલ’ અને સત્યંશુ-દેવાંશુની ‘ચિંટુનો બર્થ ડે’નો પણ સમાવેશ થાય છે.