Not Set/ બર્થ-ડે પર પ્રભાસના ચાહકો ગીફ્ટ, જોરદાર છે ‘સાહો’નું ટીઝર અને મેકિંગ વીડીયો..

મુંબઈ, બાહુબલી સ્ટાર પ્રભાસ આજે તેમનો 39મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને આ ખાસ મોકા પર તેમની આગામી ફિલ્મ ‘સાહો’નું પહેલું ટીઝર અને મેકિંગ વીડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ મેકિંગ વીડીયો 1 મિનીટ 22 સેન્કડનો છે અને એક્શનના મામલામાં ટોપ હોલિવૂડ ફિલ્મોને ટક્કર આપતા જોવા મળી રહ્યો છે. આ વીડીયોની શરૂઆત ઉડતા ડ્રોન પછી […]

Trending Entertainment Videos
hhp બર્થ-ડે પર પ્રભાસના ચાહકો ગીફ્ટ, જોરદાર છે 'સાહો'નું ટીઝર અને મેકિંગ વીડીયો..

મુંબઈ,

બાહુબલી સ્ટાર પ્રભાસ આજે તેમનો 39મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને આ ખાસ મોકા પર તેમની આગામી ફિલ્મ ‘સાહો’નું પહેલું ટીઝર અને મેકિંગ વીડીયો રિલીઝ કરવામાં આવ્યો છે.

આ મેકિંગ વીડીયો 1 મિનીટ 22 સેન્કડનો છે અને એક્શનના મામલામાં ટોપ હોલિવૂડ ફિલ્મોને ટક્કર આપતા જોવા મળી રહ્યો છે. આ વીડીયોની શરૂઆત ઉડતા ડ્રોન પછી ચેંજ પોલીસની કારથી અને એડીટીંગ અને ક્રુ મેંબર પછી ધીમે ધીમે જોવા મળશે છે. ફિલ્મના એક્શન ડાયરેક્ટર કેની બેટ્સ તેમનો પરીચય આપતા કહે છે કે ‘હલો મારું નામ કેની બેટ્સ છે અને હું અહીં વસ્તુઓને બર્બાદ કરવા આવ્યો છું.

કેટલાક પળ માટે શ્રદ્ધા કપૂરની ઝલક પણ જોવા મળે છે અને તે અત્યંત  જોરદાર દેખાય છે તે. પછી બાઇક થી ચેઝ કરતા પ્રભાસ તફર સ્ક્રીન પર તેમની હાજરી ખૂબ ઇમ્પ્રેસિવ છે. આપને જણાવીએ કે ‘સાહો’ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. ફિલ્મમાં નીલ નિતિન મુકેશ પણ છે, જે નેગેટિવ રોલમાં હશે. ઉપરાંત, જેકી શ્રોફ, મંદિરા બેદી, ચંકી પાન્ડે, મહેશ માંજરેકર પણ દેખાશે.

આપને જણાવી દઈએ કે ચાહકોએ પહેલાથી આનુમાન લગાવી રહ્યા હતા કે પ્રભાસ તેમના બર્થ-ડે પર કંઈ સારું અનાઉંસ કરી શકે છે. તો કેટલાક ચાહકોને એવી ઉમ્મીદ હતી કે તેઓ તેમના લગ્ન વિશે અનાઉંસ કરશે. તો કેટલાક બીઈજા ફેન્સને ઉમ્મ્દ હતી કે તેઓ તેમ્નીઓ ફીઈલ્મ ‘સાહો’નું ટીઝર રિલીઝ કરી શકે છે. મહત્વનું છે કે પ્રભાસને તેમના જન્મદિવસ શુભેચ્છા આપતા અત્યાર સુધી 31 લાખથી વધારે ટ્વીટ કરવામાં આવ્યા છે.