Not Set/ જંગલીનું પ્રથમ ગીત ફકીરા ઘર આજા….થયું લોન્ચ

મુંબઇ, હાથી અને માણસની પરસ્પરની લાગણી પર આધારિત વિદ્યુત જામવાલની ફિલ્મ જંગલીનું પ્રથમ ગીત રીલીઝ થયું છે.  ફકીરા ઘર આજા…ગીત ઝૂબીન નૌટિયાલે ગાયું છે અને ગીતના શબ્દો અન્વિતા દત્તે લખ્યા છે.  જ્યારે ગીતનું કંપોઝિશન સમીર ઉડ્ડીને કર્યું છે. આ ગીતમાં જંગલની સુંદરતા દર્શાવવામાં આવી છે. જંગલી ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે પૂજા સાવંત કામ રહી છે.  […]

Entertainment Videos
makk 15 જંગલીનું પ્રથમ ગીત ફકીરા ઘર આજા....થયું લોન્ચ

મુંબઇ,

હાથી અને માણસની પરસ્પરની લાગણી પર આધારિત વિદ્યુત જામવાલની ફિલ્મ જંગલીનું પ્રથમ ગીત રીલીઝ થયું છે.  ફકીરા ઘર આજા…ગીત ઝૂબીન નૌટિયાલે ગાયું છે અને ગીતના શબ્દો અન્વિતા દત્તે લખ્યા છે.  જ્યારે ગીતનું કંપોઝિશન સમીર ઉડ્ડીને કર્યું છે. આ ગીતમાં જંગલની સુંદરતા દર્શાવવામાં આવી છે.

જંગલી ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે પૂજા સાવંત કામ રહી છે.  જંગલી ફિલ્મનું ટ્રેલર પણ ઘણું ચર્ચામાં છે. ટ્રેલર જોઇને જ ઘણા આ ફિલ્મને મસ્ટ વોચ ફિલ્મ ગણાવી રહ્યા છે નોંધનીય છે કે વિદ્યુત તેના એક્શન સીન માટે જાણીતો છે. ફિલ્મમાં વિદ્યુત પ્રાણીઓના ડોક્ટરનું પાત્ર કરી રહ્યો છે.

જંગલી ફિલ્મ 5 એપ્રિલે રીલીઝ થઈ રહી છે.