Gujarat/ સોમનાથ મંદિરના ભક્તો માટે આનંદના સમાચાર , આજથી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર , સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિર , શ્રદ્ધાળુઓ આરતીમાં પણ ઉપસ્થિત રહી શકશે , સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Breaking News