Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડીકલ-પેરામેડીકલની પરીક્ષાનો આજ થી થશે પ્રારંભ

કોરોના કાળને લઇને રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને શૌક્ષણીક સંસ્થાનોમાં પરીક્ષાઓ યોજવી કે કેમ, તેવી લાંબી અસમંજસ બાદ ફાઇનલી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. મેડીકલ-પેરામેડીકલની પરીક્ષા આજથી લેવાશે. આ માટે 11 પરીક્ષા કેન્દ્ર પર 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્તા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે પરીક્ષા પાછી ઠેલાઇ હતી. લાંબી ચર્ચા […]

Gujarat Rajkot
0efebcdd37883c0f5437e15bebe754b7 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડીકલ-પેરામેડીકલની પરીક્ષાનો આજ થી થશે પ્રારંભ

કોરોના કાળને લઇને રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને શૌક્ષણીક સંસ્થાનોમાં પરીક્ષાઓ યોજવી કે કેમ, તેવી લાંબી અસમંજસ બાદ ફાઇનલી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. મેડીકલ-પેરામેડીકલની પરીક્ષા આજથી લેવાશે. આ માટે 11 પરીક્ષા કેન્દ્ર પર 931 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્તા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે પરીક્ષા પાછી ઠેલાઇ હતી.

લાંબી ચર્ચા વિચારણા બાદ આખરે સરકાર અને તંત્ર દ્વારા પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેર સાથે સાથે પરીક્ષામાં કોરોના માર્ગદર્શીકાનો ચૂસ્ત પણે અમલ કરવાની સૂચના આવવામાં આવી હોય, આજે શરુ થવા જઇ રહેલી પરીક્ષામાં એક બ્લોકમાં માત્ર 15 વિદ્યાર્થીઓને જ પરીક્ષા માટે બેસવાની પરમીશન આપવામાં આવી છે. સાથે સાથે પરીક્ષાના સમય દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત હોવાની પણ વિગત વિદિત છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews