Not Set/ સ્ટીવ જોબ્સની સ્પોર્ટ્સ કારની હરાજીમાં 25 કરોડ સુધીનો વધારો

એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની બ્રિલિયન્ટ બીએમડબ્લ્યુ સ્પોર્ટસ કારની કિંમત 400,000 ડોલરની થવાની શક્યતા છે. સોથબાઈ હાઉસ જણાવે છે કે ઓરેકલના સીઇઓ લેરી એલિસને આ કાર ખરીદવા માટે જોબ્સને પ્રોત્સાહન આપ્યું હતું. જોબ્સને કારના તેના શોખ વિશે વધુ માહિતી નથી પરંતુ જર્મન ઓટોમોબાઇલ અને તેની ડિઝાઈનો સંબંધિત તેને ખાસ રસ હતો. તેની પાસે બીએમડબ્લ્યુ મોટરસાઇકલ […]

Business
news29.10.17 6 સ્ટીવ જોબ્સની સ્પોર્ટ્સ કારની હરાજીમાં 25 કરોડ સુધીનો વધારો

એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની બ્રિલિયન્ટ બીએમડબ્લ્યુ સ્પોર્ટસ કારની કિંમત 400,000 ડોલરની થવાની શક્યતા છે. સોથબાઈ હાઉસ જણાવે છે કે ઓરેકલના સીઇઓ લેરી એલિસને આ કાર ખરીદવા માટે જોબ્સને પ્રોત્સાહન આપ્યું હતું. જોબ્સને કારના તેના શોખ વિશે વધુ માહિતી નથી પરંતુ જર્મન ઓટોમોબાઇલ અને તેની ડિઝાઈનો સંબંધિત તેને ખાસ રસ હતો. તેની પાસે બીએમડબ્લ્યુ મોટરસાઇકલ અને મર્સિડીઝ બેન્ઝ એસએલએસ આવી હતી . પીટીઆઈ અનુસાર જોબ્સએ ઓક્ટોબર 2000 માં આ કાર ખરીદી હતી અને 2003 સુધીમાં તે કાર એમની પાસે જ હતી. આ હરાજી 6 ડિસેમ્બરના રોજ યોજાય તેવી શક્યતા છે.

તમને જણાવશું કે એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સ 2011 માં મૃત્યુ પામ્યા હતા. જોબ્સએ 1976માં સ્ટીવ વોઝનીયાક સાથે તેમના ઘરના ગેરેજમાં એપલની  શરુઆત કરી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથેના વિવાદને કારણે તેમણે 1985માં કંપની છોડી દીધી હતી.