દુર્ઘટના/ ઉનાના નવાબંદરની 15 બોટ દરિયામાં ડૂબી,10થી વધુ માછીમારો લાપતા..

ઉનાના નવાબંદરની બોટ દરિયામાં ડૂબી ગઇ હોવાની પુષ્ટિ થઇ છે. નવાબંદરની 13 થી 15 બોટ દરિયામાં ડૂબી ગઇ છે

Top Stories Gujarat
boat ઉનાના નવાબંદરની 15 બોટ દરિયામાં ડૂબી,10થી વધુ માછીમારો લાપતા..

ગુજરાતમાં વરસાદના લીધે સમુદ્વમાં બોટ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે,ઉનાના નવાબંદરની બોટ દરિયામાં ડૂબી ગઇ હોવાની પુષ્ટિ થઇ છે. નવાબંદરની 13 થી 15 બોટ દરિયામાં ડૂબી ગઇ છે જેમાં અંદાજિત 10 થી15 માછીમારો લાપતા થવાની માહિતી પ્રાપ્ત થઇ છે.,હવામાન વિભાગે માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના પણ અપાઇ હતી પરતું તેમની આગાહીને આંક આડા કાન કરીને તેમમે દરિયો ખેડીયો હતો,હાલ કેટલાક માછીમારો લાપતા થયા છે તેની માહિતી મળી નથી. તંત્ર હાલ આ ઘટના પર નજર રાખી રહ્યું છે અને તમામ માહિતી પર અપડેટ સાથે તેમની શોધકોળ કરવાનો કામ પણ આરંભ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉનાના નવાબંદરની બોટ ડૂબી દરિયામાં
નવાબંદરની 13 થી 15 બોટ દરિયામાં ડૂબી
અંદાજિત 10 થી 15 માછીમારો ગુમ
હવામાન વિભાગે આપી હતી દરિયા ન ખેડવા સુચના