કોરોના અપડેટ/ ગુજરાતમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, સુરતમાં સૌથી વધૂ 52 કેસ

દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે સારાસમાચાર છે, રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં નવા 176   નોંધાયા છે

Top Stories Gujarat
1 74 ગુજરાતમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, સુરતમાં સૌથી વધૂ 52 કેસ

રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા
આજે કોરોનાથી 199 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1232
સુરત શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
સુરત શહેરમાં કોરોનાના 52 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાના 40 કેસ
વડોદરા શહેરમાં કોરોનાના 13 કેસ
રાજકોટ શહેરમાં કોરોનાનો 05 કેસ
ગાંધીનગર શહેરમાં કોરોનાના 04 કેસ
ભાવનગર શહેરમાં કોરોનાના 02 કેસ

દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે સારાસમાચાર છે, રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં નવા 176   નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને 199 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય મંત્રલાયના આંકડા પરથી જાણી શકાય છે. રાજ્યમાં 1232  એક્ટિવ કેસ છે. અમદાવાદ શહેરની વાત કરીએ કોરોનાના 40 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના સૌથી વધુ કેસ સુરત શહેરમાં છે.

સુરત શહેરમાં કોરોનાના 52 કેસ નોંધાયા જ્યારે વડોદરા શહેરમાં 52 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના 13 કેસ, રાજકોટ શહેરમાં 05 કેસ, ગાધીનગરમાં 04 કેસ અનેભાવનગર શહેરમાં કોરોનાના 02 કેસ નોંધાયાછે.

હાલમાં તો કોરોનાના કેસમાં સતત વઘધટ જોવા મળી રહી છે. પરંતુ આવનારા સમયમાં નવરાત્રી, દિવાળી જેવા તહેવારોની મોસમ છે ત્યારે સરકાર તરફથી વધુ સજાગ બનીને રસીકરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.