Not Set/ રાજય માં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો 19 નોંધાયા

રાજ્યમાં આજે એક પણ કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી  જે ઘણી સારી વાત છે ,રાજ્ય સરકારે હાલ વેક્સિનેશન પર ભાર મુક્યો છે

Top Stories Gujarat
S 9 રાજય માં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો 19 નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જે સારી વાત છે હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના લીધે રાજ્યમાં જન જીવન સામાન્ય બન્યું છે ,છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના કેસ 19 નોંધાયા છે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સતત ઘટાડો નંધાયો છે અને તેની રફતાર મંદ પડી છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 19 નોંધાયા છે અને રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8,25,012 નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના નહિવત કેસો હોવાથી સરકારે તમામ બાબતોમાં ગાઇડલાઇન પ્રમાણે છૂટછાટ આપી છે.

આ પણ વાંચો :બચપન કા પ્યાર’ ગાવા વારા સહદેવે ગાયું મની હાઇસ્ટનું ‘બેલા ચાઓ’ સોન્ગ, વીડિયો થયો વાયરલ

રાજ્યમાં આજે એક પણ કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી  જે ઘણી સારી વાત છે ,રાજ્ય સરકારે હાલ વેક્સિનેશ પર ભાર મુક્યો છે રસીકરણ અભિયાન પુરજાેશમાં ચાલી રહ્યો છે ,રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 13 છે. રાજ્યમાં કોરોાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કોરોનાને માત આપી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,227 થઇ છે અને કોરોનાના એકટિવ કેસો 152 નોંધાયા છે,

રાજ્યમાં કોરોનાની સ્થિતિનું મૂલ્યાકંન કર્યા બાદ સરકારે પ્રાથમિક શાળા પણ શરૂ કરી દીધી છે તે પણ કોવિડ ગાઇડલાઇનન મુજબ હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના લીધે રાજ્યમાં જનજીવન ફરી ધબકતુ જોવા મળી રહ્યું.

આ પણ વાંચો :હાર્ટએટેક આવતા પહેલા શરીરમાં આટલા સંકેતો દેખાવા લાગે છે, જાણી લો તમે પણ