USA/ 23 વર્ષની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે બનાવ્યા શારીરિક સંબંધ, સીસીટીવી ફૂટેજમાં જાણવા મળી ચોંકાવનારી માહિતી…

અમેરિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. એક 23 વર્ષીય મહિલાને જાતીય શોષણ માટે દોષી ઠેરવવામાં આવી છે. પોલીસ અનુસાર બ્રિટની ગ્રે નામની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાની ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો, જ્યાં આ મહિલાનું સંપૂર્ણ રહસ્ય બહાર આવ્યું હતું. આ મામલો […]

India
mahila 23 વર્ષની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે બનાવ્યા શારીરિક સંબંધ, સીસીટીવી ફૂટેજમાં જાણવા મળી ચોંકાવનારી માહિતી...

અમેરિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. એક 23 વર્ષીય મહિલાને જાતીય શોષણ માટે દોષી ઠેરવવામાં આવી છે. પોલીસ અનુસાર બ્રિટની ગ્રે નામની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાની ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો, જ્યાં આ મહિલાનું સંપૂર્ણ રહસ્ય બહાર આવ્યું હતું.

આ મામલો ગયા વર્ષનો છે. અમેરિકાના અરકૈનસાસમાં પોલીસને બાળ શોષણની માહિતી મળી કે 23 વર્ષીય મહિલાના સંબંધ 14 વર્ષના છોકરા સાથે છે. પોલીસને 28 ફેબ્રુઆરીના રોજ જાણ કરવામાં આવી હતી. બાદમાં 29 સપ્ટેમ્બરના રોજ આ મહિલા અંગે બીજી માહિતી મળી. એવું કહેવામાં આવતું હતું કે બ્રિટની મહિલા છેલ્લા એક વર્ષથી છોકરાનું શોષણ કરી રહી છે. બાદમાં પોલીસે એક જાસૂસની મદદથી મહિલાને રંગે હાથે પકડી લીધી હતી.

सोशल मीडिया पर लड़के ने 16 साल की लड़की से की दोस्‍ती, फिर भागने से लेकर  रेप तक पहुंचा मामला - Maharashtra man held for kidnapping raping minor girl  in thane -

રોન્ડા થોમસે કોર્ટને જણાવ્યું હતું કે તેની પાસે મહિલાનો મેડિકલ રિપોર્ટ પણ છે. તેને કહ્યુ કે તે ગર્ભવતી છે. કોર્ટના દસ્તાવેજમાં લખ્યું છે કે હોસ્પિટલના વીડિયો ફૂટેજ પણ છે જ્યાં આ મહિલા ચેકઅપ માટે ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહિલા અને 14 વર્ષનો છોકરો બંને એક હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. 1 માર્ચે આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી કે તેને શું સજા અપાશે.