Election/ 231 તાલુકા પંચાયતનું કેટલું થયું મતદાન ?

EVM સીલ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી

Gujarat
E 231 તાલુકા પંચાયતનું કેટલું થયું મતદાન ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઇ છે અને મતદાન મથકોમાં EVM સીલ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.63 ટકા મતદાન થયું છે, જ્યારે તાલુકા પંચાયતમાં સરેરાશ 62.08 ટકા મતદાન થયું છે. નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 53.73 ટકા મતદાન થયું છે.

231 તાલુકા પંચાયત

ડાંગમાં 70.14 ટકા મતદાન થયું છે.

ગાંધીનગરમાં 66.22 ટકા મતદાન થયું છે.

અરવલ્લીમાં 65.02 ટકા મતદાન થયું છે.

ખેડામાં 65.17 ટકા મતદાન થયું છે.

નવસારીમાં 64.56 ટકા મતદાન થયું છે.

સાબરકાઠામાં 63.67 ટકા મતદાન થયું છે.

તાપીમાં 63.25 ટકા મતદાન થયું છે.

મોરબીમાં 62.57 ટકા મતદાન થયું છે.

દેવભૂમિ દ્વારકામાં 62.44 ટકા મતદાન થયું છે.

ગીર સોમનાથમાં 61.76 ટકા મતદાન થયું છે.

નર્મદામાં 60.41 ટકા મતદાન થયું છે.

મહેસાણામાં 59.55 ટકા મતદાન થયું છે.

વડોદરામાં 59.53 ટકા મતદાન થયું છે.

આણંદમાં 59.05 ટકા મતદાન થયું છે.

સુરતમાં 58.35 ટકા મતદાન થયું છે.

પાટણમાં 58.03 ટકા મતદાન થયું છે.

મહીસાગરમાં 57.14 ટકા મતદાન થયું છે.

વલસાડમાં 56.66 ટકા મતદાન થયું છે.

કચ્છમાં 54.81 ટકા મતદાન થયું છે.

પંચમહાલમાં 53.91 ટકા મતદાન થયું છે.

દાહોદમાં 53.78 ટકા મતદાન થયું છે.

જુનાગઢમાં 53.44 ટકા મતદાન થયું છે.

ભાવનગરમાં 53.04 ટકા મતદાન થયું છે.

રાજકોટમાં 52.76 ટકા મતદાન થયું છે.

છોટા ઉદેપુરમાં 52.67 ટકા મતદાન થયું છે.

જામનગરમાં 52.57 ટકા મતદાન થયું છે.

બોટાદમાં 51.14 ટકા મતદાન થયું છે.

સુરેન્દ્રનગરમાં 5૦.96 ટકા મતદાન થયું છે.

અમદાવાદમાં 50.86 ટકા મતદાન થયું છે.

અમરેલીમાં 49.73 ટકા મતદાન થયું છે.

પોરબંદર 48.28 ટકા મતદાન થયું છે.

ભરૂચમાં 42.88 ટકા મતદાન થયું છે.