Not Set/ હિમાચલ પ્રદેશમાં એસટી બસ પલટી ખાતા 25 મુસાફરો થયા ઘાયલ

હિમાચલ પ્રદેશમાં કિન્નોર જીલ્લાનાં શોંગટોંગ બ્રીજ પાસે નેશનલ હાઇવે – 5 પર હિમાચલ પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ પલટી મારી ગઈ હતી. DS Dutta DSP Headquarters, Kinnaur District Police: 25 injured after a Himachal Pradesh State Road Transport Corporation (HRTC) bus with 37 people on board including a driver & a conductor overturned […]

Top Stories
bus હિમાચલ પ્રદેશમાં એસટી બસ પલટી ખાતા 25 મુસાફરો થયા ઘાયલ

હિમાચલ પ્રદેશમાં કિન્નોર જીલ્લાનાં શોંગટોંગ બ્રીજ પાસે નેશનલ હાઇવે – 5 પર હિમાચલ પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ પલટી મારી ગઈ હતી.

કિન્નોર જીલ્લા પોલીસનાં DSP હેડકવાર્ટરનાં પોલીસ DS દત્તાએ આ અંગે વધુ માહિતી આપી હતી. આ બસમાં ડ્રાઈવર અને કન્ડકટર સહિત 37 લોકો સવાર હતા. આ બસમાં સવાર થયેલાં કુલ લોકોમાંથી 25 લોકો ઘાયલ થયાં છે.

રાજ્ય સરકારની ટ્રાન્સપોર્ટેશન સર્વિસની બસ નેશનલ હાઇવે પર જ આડી પડી ગઈ હતી જેમાં જાનમાલનું નુકશાન થયું છે.