Not Set/ પંચમહાલના ઘોઘંબામાં કુવામાં દિપડો ખાબક્યો, રેસ્ક્યુ કરીને બહાર કઢાયો

પંચમહાલના ઘોઘંબાના વાવની મુવાડી  ગામે ખેતર મા આવેલ કુવા મા દીપડો ખાબકયો હતો  દીપડો શિકાર ની શોધ મા આવ્યો હતો  ફોરેસ્ટ વિભાગે દિપડા ને રેસ્ક્યુ  ઓપરેશન હાથ ધરી બહાર કાઢ્યો  હતો સ્થળ પર મોટી સંખ્યા ગ્રામજનો દિપડા ને જોવા ઉમટી આવ્યા

Gujarat

whatsapp-image-2016-11-05-at-10-13-13-am whatsapp-image-2016-11-05-at-10-13-28-am