Kheda News : ગુજરાતના વિવિધ ઠેકાણે કેનાલ કે નદીમાં ડૂબી જાવાના અનેક બનાવો બનતા હોય છે. આવા જ એક બનાવમાં ખેડાના ગળતેશ્વર નજીક 3 યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવકો સેવાલિયા થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદા કેનાલમાં નહાવા પડ્યા હતા,
આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે યુવકોની શોધખોળ શરૂ છે.
આ પણ વાંચો:મે મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી
આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી
આ પણ વાંચો:રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે છૂટછાટ અપાઈ
