Not Set/ ધનતેરસ 2019/ મહાલક્ષ્મીની કૃપા મેળવવા આજે ચોક્કસ કરો શ્રીસુક્તમ્ નાં પાઠ, સુખ અને સંપત્તિનાં મળશે આશીર્વાદ

શુક્રવાર એટલે કે આજથી દિવાળી મહાપર્વની વિધિવત શરૂઆત થઇ રહી છે. ત્યારે ઘનતેરસમાં મહાલક્ષ્મીનાં આશિર્વાદ મેળવવા માટે આજે લક્ષ્મી અમેઘ મંત્ર છે શ્રી સુક્તમ્. આજનાં દિવસે પોતાનાની યથાશક્તિ પ્રમાણે શ્રીસુક્તમ્ નાં પાઠ કરવાથી માઁ લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. અને જીવનમાંથી દરિદ્રતાનો નાશ થાય છે. પાઠ કરવા સમયે બને તો આટલું જરૂર કરો શ્રી […]

Navratri 2022
shree laxmi 1 ધનતેરસ 2019/ મહાલક્ષ્મીની કૃપા મેળવવા આજે ચોક્કસ કરો શ્રીસુક્તમ્ નાં પાઠ, સુખ અને સંપત્તિનાં મળશે આશીર્વાદ
શુક્રવાર એટલે કે આજથી દિવાળી મહાપર્વની વિધિવત શરૂઆત થઇ રહી છે. ત્યારે ઘનતેરસમાં મહાલક્ષ્મીનાં આશિર્વાદ મેળવવા માટે આજે લક્ષ્મી અમેઘ મંત્ર છે શ્રી સુક્તમ્. આજનાં દિવસે પોતાનાની યથાશક્તિ પ્રમાણે શ્રીસુક્તમ્ નાં પાઠ કરવાથી માઁ લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. અને જીવનમાંથી દરિદ્રતાનો નાશ થાય છે.
પાઠ કરવા સમયે બને તો આટલું જરૂર કરો
શ્રી સુક્તમ્ નાં પાઠ કરવા માટે બનેંં તો સ્વચ્છ ઉન નાં આસન પર બેસી પાઠ કરવાથી ખુબ લાભ થાય છે. પાઠ કરતા સમયે બને તો પીળા કલરનાં વસ્ત્રો ઘરણ કરવા જોઇએ. મહાલક્ષ્મીને પિતાંબર પ્રિય છે. શ્રી સુક્તમ્ નાં પાઠ જો તમે એક સાથે એકથી વધારે કરવાનું યોજન કર્યું છે તો, તમે “શ્રી” પ્રતિમા પર જળાભિષેક સાથે શ્રીસુક્તમ્ કરવાથી અપાર ફળદાયી સાબિત થશે. જો બની શકે તો શ્રી સુક્તમ્ નાં 11 કે 16 પાઠ કરવા જોઇએ
shree shuktam ધનતેરસ 2019/ મહાલક્ષ્મીની કૃપા મેળવવા આજે ચોક્કસ કરો શ્રીસુક્તમ્ નાં પાઠ, સુખ અને સંપત્તિનાં મળશે આશીર્વાદ

 

મહાલક્ષ્મી બીજ મંત્ર / મહાલક્ષ્મી બીજ મંત્રનો જાપ કરો
જો કોઈ કારણોસર તમે શ્રીસુકતનો પાઠ કરવામાં અસમર્થ છો, તો તમે 108 વાર મહાલક્ષ્મી બીજ મંત્રનો જાપ કરી શકો છો. માતા લક્ષ્મી પણ તમારી સાથે ખુશ રહેશે અને હંમેશાં તમારા ઘરમાં રહેશે.

બીજ મંત્ર –

“ઓમ શ્રી શ્રીમાન શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસાદ શ્રીમદ્ શ્રી શ્રીમાન મહાલક્ષ્મી નમh.”

શ્રીલક્ષ્મીની પ્રશંસા જો તમે સંસ્કૃતમાં કરી શકશો, તો તાત્કાલિક ફાયદો થશે

નમસ્તેસ્તુ મહમાયે શ્રીપિતા સુરપૂજિતે। શંખચ્છ્રાગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુત્તે।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Mantavyanews