Not Set/ દિવાળી પર્વમાં વરસાદ બનશે વિઘ્ન, આગામી 5 દિવસ વરસાદની આગાહી

આ વર્ષે વરસાદ  ખમૈયા કરવાના મૂડ માં જરા પણ નથી લાગતો. એક બાજુ વરસાદી સિઝન લાંબી ખેચાઈ હતી. અને સિઝન ના કુલ વરસાદ કરતાં વરસાદ નું પ્રમાણ પણ વધુ હતું.  ફરી એકવાર હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. ડીપ ડિપ્રેશન ચક્રાવાતમાં તબ્દીલ થઈ શકે છે. જેને લઈને દરિયા […]

Top Stories
arabian sea low depression june monsoon 2015 gujarat દિવાળી પર્વમાં વરસાદ બનશે વિઘ્ન, આગામી 5 દિવસ વરસાદની આગાહી

આ વર્ષે વરસાદ  ખમૈયા કરવાના મૂડ માં જરા પણ નથી લાગતો. એક બાજુ વરસાદી સિઝન લાંબી ખેચાઈ હતી. અને સિઝન ના કુલ વરસાદ કરતાં વરસાદ નું પ્રમાણ પણ વધુ હતું.  ફરી એકવાર હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. ડીપ ડિપ્રેશન ચક્રાવાતમાં તબ્દીલ થઈ શકે છે. જેને લઈને દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદની  આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશનથી વાવાઝોડાંની શક્યતા ને જોતાં હવામાન વિભાગ દ્વારા સલાયા, વાડીનાર, ભોગાત સહિતના બંદરો પર એલર્ટ  આપવામાં આવ્યા છે. અને મચી મારોને દરિયો ના ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.