Not Set/ “Mantavya Morning bell/ 25/10/2019 સવારના મુખ્ય સમાચાર”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ગાંધીનગરના કલોલના કાર્યક્રમમાં આપશે હાજરી, CM રૂપાણી અને અને DY.CM નીતિન પટેલ રહેશે ઉપસ્થિત, ગૃહમાં ગૃહ’મંત્રી’  — હરિયાણાનાં મુખ્યમંત્રી ખટ્ટર રાજ્યપાલને સોંપશે રાજીનામું. બાદમાં પહોંચશે દિલ્હી. દિલ્હીમાં અપક્ષ ધારાસભ્યો અને કેન્દ્રીય નેતા સાથે કરશે બેઠક ખટ્ટર સોંપશે રાજીનામુ INX મીડિયા કેસ મામલો….પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની દિવાળી જેલમાં….ઇડીએ 30 ઓકટોબર સુધી […]

Top Stories
morning bell

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ગાંધીનગરના કલોલના કાર્યક્રમમાં આપશે હાજરી, CM રૂપાણી અને અને DY.CM નીતિન પટેલ રહેશે ઉપસ્થિત,

ગૃહમાં ગૃહ’મંત્રી’  —

હરિયાણાનાં મુખ્યમંત્રી ખટ્ટર રાજ્યપાલને સોંપશે રાજીનામું. બાદમાં પહોંચશે દિલ્હી. દિલ્હીમાં અપક્ષ ધારાસભ્યો અને કેન્દ્રીય નેતા સાથે કરશે બેઠક

ખટ્ટર સોંપશે રાજીનામુ

INX મીડિયા કેસ મામલો….પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમની દિવાળી જેલમાં….ઇડીએ 30 ઓકટોબર સુધી રિમાન્ડની વધારી સમય મર્યાદા

ચિદમ્બરમની દિવાળી જેલમાં

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત.આજે જી.જી.હોસ્પિટલમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા. ડેન્ગ્યુને નાથવા આરોગ્ય તંત્ર નિષ્ફળ.

ડેન્ગ્યુનો ડંખ યથાવત

આજથી દિવાળીનાં તહેવારની શરૂઆત. આજે ધનતેરસનાં દિવસે કરાશે માતા મહાલક્ષ્મીની પૂજા. સાંજે ઠેર-ઠેર કરાશે લક્ષ્મીપૂજન

આજે ધનતેરસનો તહેવાર

હવામાન વિભાગની આગાહી, આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની વકી

તહેવારો બગાડશે માવઠું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.