ભૂકંપ/ આસામમાં ભૂકંપથી ધ્રુજી ધરા, 4.0 ની તીવ્રતાના અનુભવાયા આંચકા

આસામમાં સોમવારે ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી સત્તાવાર બુલેટિનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ સેન્ટર…

India
આસામમાં

આસામમાં સોમવારે ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી સત્તાવાર બુલેટિનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ બપોરે 1:13 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર પશ્ચિમ આસામના કોકરાઝારમાં 10 કિલોમીટરની ઊંડાઈ પર છે. આ સ્થળ મેઘાલયમાં તુરાથી 90 કિમી ઉત્તરે સ્થિત હતું.

આ પણ વાંચો :પહેલીવાર સેનામાં 5 મહિલા અધિકારીઓ બનશે કર્નલ, સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી

પશ્ચિમ આસામમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં લોકો ગભરાટમાં ઘરની બહાર આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે જાનહાનિ અથવા સંપત્તિના નુકશાનના તાત્કાલિક અહેવાલ નથી. પૂર્વોત્તર ઊંચા સિસ્મિક ઝોનમાં છે, જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવે છે. ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલના રોજ 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આસામ અને પૂર્વોત્તરના ભાગોમાં આવ્યો હતો.

આ પણ વાંચો :તાલિબાને અમેરિકાને આપી ધમકી, આ તારીખ સુધી પોતાની સેના પરત નહી ખેંચે તો…

ભૂકંપના આંચકા મહેસૂસ થતા જ પશ્ચિમી અસમ અને ઉત્તરી બંગાળના લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે હજુ સુધી કોઈના મૃત્યુ જવાની અથવા ઈજાગ્રસ્ત થવાની જાણકારી નથી. સંપત્તિને નુકસાન થવાનો પણ રિપોર્ટ નથી. ઉત્તર-પૂર્વ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે, જેના કારણે અહીં વારંવાર ધરતી ધ્રૂજે છે.

આ પણ વાંચો : ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ચેતજો, આમ કરશો તો થશે ત્રણ વર્ષ જેલની સજા

આ પણ વાંચો :અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ રાખવામાં આવશે કલ્યાણ સિંહ માર્ગ

આ પણ વાંચો :ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા

આ પણ વાંચો :હવે ટ્રાફિક પોલીસકર્મીઓ ફોટા પાડીને ચલણ નહીં કરી શકે, જાણો નવો નિયમ

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ પર અફઘાની સેના અને અજ્ઞાત હુમલાવરો વચ્ચે થયું ફાયરિંગ, એક જવાનનું મોત