Not Set/ @ 4 pm – 50.77% મતદાન, જાણો અત્યાર સુધીમાં કયા રાજ્યોમાં કેટલું થયું મતદાન….

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે.છઠ્ઠા તબક્કામાં દિલ્હી સહીત સાત રાજ્યોમાં 59 બેઠકો પર મતદાન યોજાશે.ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહાર, મધ્ય પ્રદેશ એ પશ્ચિમ બંગાળમાં આઠ આઠ બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે.ત્યારે જાણો કયા રાજ્યોમાં કેટલું થયું મતદાન…… 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.77 ટકા મતદાન…  રાજ્ય      […]

India
eep 26 @ 4 pm - 50.77% મતદાન, જાણો અત્યાર સુધીમાં કયા રાજ્યોમાં કેટલું થયું મતદાન....

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે.છઠ્ઠા તબક્કામાં દિલ્હી સહીત સાત રાજ્યોમાં 59 બેઠકો પર મતદાન યોજાશે.ઉત્તર પ્રદેશમાં 14, હરિયાણામાં 10, બિહાર, મધ્ય પ્રદેશ એ પશ્ચિમ બંગાળમાં આઠ આઠ બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે.ત્યારે જાણો કયા રાજ્યોમાં કેટલું થયું મતદાન……

3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.77 ટકા મતદાન…

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 45.24
ઉત્તર પ્રદેશ 43.26
હરિયાણા 51.86
મધ્ય પ્રદેશ 52.78
ઝારખંડ 58.08
બિહાર 44.40
પશ્ચિમ બંગાળ 70.51

 

3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.52 ટકા મતદાન…

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 36.73
ઉત્તર પ્રદેશ 40.96
હરિયાણા 47.57
મધ્ય પ્રદેશ 48.53
ઝારખંડ 54.09
બિહાર 43.86
પશ્ચિમ બંગાળ 63.09

 

2 વાગ્યા સુધીમાં સરેરાશ ટકા મતદાન…

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 33.65
ઉત્તર પ્રદેશ 34.30
હરિયાણા 39.16
મધ્ય પ્રદેશ 42.27
ઝારખંડ 47.16
બિહાર 35.22
પશ્ચિમ બંગાળ 57.77

 

1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.15 ટકા મતદાન…

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 31.06
ઉત્તર પ્રદેશ 34.3
હરિયાણા  38.28
મધ્ય પ્રદેશ 41.66
ઝારખંડ 47.25
બિહાર 35.22
પશ્ચિમ બંગાળ  55.6

 

12 વાગ્યા સુધીમાં સરેરાશ 25.06 ટકા મતદાન

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી  19.50
ઉત્તર પ્રદેશ 21.75
હરિયાણા 23.24
મધ્ય પ્રદેશ 28.01
ઝારખંડ 31.27
બિહાર 20.70
પશ્ચિમ બંગાળ 38.08

 

11 વાગ્યા સુધીમાં સરેરાશ 12.43 ટકા મતદાન

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 8.18
ઉત્તર પ્રદેશ 11.72
હરિયાણા 10.57
મધ્ય પ્રદેશ 15.46
ઝારખંડ 17.26
બિહાર 9.03
પશ્ચિમ બંગાળ 18.67

 

10 વાગ્યા સુધીમાં સરેરાશ 10.81 ટકા મતદાન

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 7.91
ઉત્તર પ્રદેશ 9.37
હરિયાણા 8.79
મધ્ય પ્રદેશ 12.66
ઝારખંડ 15.36
બિહાર 9.03
પશ્ચિમ બંગાળ 16.99

 

સવારના 9 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની ટકાવારી  

 રાજ્ય      મતદાનની ટકાવારી  
દિલ્હી 3.74
ઉત્તર પ્રદેશ 6.86
હરિયાણા 3.74
મધ્ય પ્રદેશ 4.01
ઝારખંડ 12.45
બિહાર 9.03 
પશ્ચિમ બંગાળ 6.58