Unseasonal rain/ ગુજરાત પાસે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ

ગુજરાત પાસે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. 11થી 15 મે સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આમ આ ચાર દિવસ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. 11મીએ નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 33 2 ગુજરાત પાસે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ

ગાંધીનગરઃ ગુજરાત પાસે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. 11થી 15 મે સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આમ આ ચાર દિવસ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. 11મીએ નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 14મીએ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 14મીએ સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે 15મીએ તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી કરવામાં આવી છે.

આમ ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ અસરના લીધે 11થી 13 મે દરમિયાન માવઠુ પણ પડશે. વલસાડ, દીવદમણમાં હળવા વરસાદની આગાહી છે. દાદરા-નગર હવેલીમાં વરસાદી ઝાપટું પડવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત ગરમીમાં પણ આંશિક રાહત મળશે. ગરમીનું પ્રમાણ 3 ડિગ્રી સુધી ઘટવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….