Visa Fraud/ ગાંધીનગરના કલોલમાં વિદેશ મોકલવાના બ્હાને 50 લાખની ઠગાઈ

ગાંધીનગરના કલોલમાં 50 લાખની ઠગાઈ થઈ છે. વિદેશ મોકલવાના બ્હાને ઠગાઈ થઈ છે. એજન્ટે પરિવાર પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 14T172823.602 ગાંધીનગરના કલોલમાં વિદેશ મોકલવાના બ્હાને 50 લાખની ઠગાઈ

ગાંધીનગરઃ ગાંધીનગરના કલોલમાં 50 લાખની ઠગાઈ થઈ છે. વિદેશ મોકલવાના બ્હાને ઠગાઈ થઈ છે. એજન્ટે પરિવાર પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. પછી કોઈ પ્રક્રિયા કરી ન હતી. છેતરપિંડી આચરનારા એજન્ટો સામે ફરિયાદ થઈ.

આમ ગુજરાતમાં કોઈને કોઈ બ્હાને લોકોને ઠગવાનો કીમિયો ચાલુ જ છે. સાઇબર ઠગાઈ થાય છે. લોન ફ્રોડ થાય છે અને હવે વિદેશ લોકોના બ્હાને લોકોને ઠગવામાં  આવે છે. આ પ્રકારની ઠગાઈનો અંત ક્યારે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ