નવી દિલ્હીઃ સરકારે દાવો કર્યો છે કે, 2-3 દિવસમાં 500 રૂપિયાની નોટોની સપ્લાઇ વધી જશે. નાણાં ચિવ શક્તિકાંત દાસે ગુરુવારે એક પ્રેસકૉંફરન્સમાં કહ્યું કે 2000 અને 500 નોટ ડિઝાઇન એ જ રહેશે અને સિક્યુરિટી ફિચર્સ પણ તે જ રહેશે.
તેમણે કહ્યું કે 50 ટકા જૂની નોટ બદલી લેવામાં આવી છે. પહેલા 2000 ની નોટ છાપવા પર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે 500 ની નવી નોટ છાપવા પર જોર આપવામાં આવશે છે. તેમણે દાવો કર્યો હતો કે, વધુમાં વધુ કેશ ગામડાઓમાં પહોચાડવામાં આવ છે.