AMTS Budget/ AMTSનું 2023-24નું 7 કરોડના સુધારા સાથે 574 કરોડનું બજેટ રજૂ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશનના સત્તાધીશો દ્વારા 2023 અને 2024નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ ડેપ્યુટી કમિશનર આજર્વ શાહે રજૂ  કરવામાં આવ્યું

Top Stories Gujarat
AMTS Budget
  • AMTS નું વર્ષ 2023/24નું સત્તાધીશો રજૂ કર્યું બજેટ
  • સત્તાધીશોએ ડ્રાફ્ટ બજેટમાં 7 કરોડના સુધારા સાથે રૂપિયા 574 કરોડ રજૂ કરાયું બજેટ
  • 15 કરોડના ખર્ચે AMTS નવી ૫૦ બસો ખરીદવાનું આયોજન
  • AMTS બસોમાં દિવ્યાંગ માટે વિનામુલ્ય પ્રવાસ રહેશે
  • મેટ્રો રેલના વસ્ત્રાલ , એપરેલપાર્ક ,
  • થલતેજ સ્ટેશનનો ઉપર મુસાફરોને કનેક્ટવી માટે નવા રૂટ આયોજન
  • રીંગ રોડ ઉપર બસ સેવા શરૂ કરવાનું આયોજન
  • ચાલુ વર્ષે ૧૧૦૯ બસો પરિવહન માટે મુકાશે

AMTS Budget  :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશનના સત્તાધીશો દ્વારા 2023 અને 2024નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ ડેપ્યુટી કમિશનર આજર્વ શાહે રજૂ  કરવામાં આવ્યું. આ બજેટમાં અમદાવદની પ્રજાને સારી સગવડતા મળી રહે અને સારી સુવિધા પ્રાપ્ત થાય તે લક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યો છે. આ ડ્રાફટ બજેટમાં 7 કરોડના સુધારા સાથે 574 કરોડનો બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં 15 કરોડના ખર્ચે એએમટીએસની 50 બસો ખરીદવાનું આયોજન છે. દિવ્યાંગ લોકો એએમટીએસમાં વિનામુલ્ય પ્રવાસ કરશે.

ઉલ્લેખનીય છે કે( AMTS Budget) આ 574 કરોડના બજેટમાં અનેક પ્રજાલક્ષી આયોજન કરવામાં આવશે. મેટ્રો રેલ વસ્ત્રાલ, એપરેલપાર્ક સાથે થલતેજ સ્ટેશનો પર મુસાફરોની કનેકટીવ માટે નવા રૂટનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રીંગરોડ પર બસ દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે 1109 બસો પરિવહન માટે (AMTS Budget) દોડતી કરવામાં આવશે. આગામી વર્ષે શહેરમાં નવી 100 ઈલેક્ટ્રીક બસ ખાનગી ઓપરેટરો દ્વારા ખરીદવામાં આવશે અને તેઓ બસ ઓપરેટ કરશે. આગામી વર્ષે પ્રથમ 6 મહિનામાં જાહેર રજા સિવાયના દિવોસમાં 706 બસો રોડ અને પછીના 6 મહિનામાં 802 બસો રોડ પર મૂકવાનું આયોજન છે. આમ, શહેરમાં સરેરાશ 754 બસ દોડાવાશે. AMTS પર દર વર્ષે દેવું વધી રહ્યું છે અને ચાલુ વર્ષે 3,870 કરોડ દેવું પહોંચ્યું છે.

Presidential Medal/ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ, 12 પોલીસ અધિકારીઓને પોલીસ