બૉલીવુડ/ 66મો ફિલ્મફેર એવોર્ડ્સ : પોપ્યુલર શોર્ટમાં ફિલ્મ માં ‘દેવી ‘,’તાન્હાજી ‘ ને મળ્યો બેસ્ટ વીએફએક્સ એવોર્ડ્

શનિવારે  સાંજે  66 મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરવામાં આવી  હતી . જેમાં ઘણા  બોલિવૂડ  સેલિબ્રિટિસ  જોવા મળી  હતી . જેમાં  અભિનેત્રી કાજોલ, શ્રુતિ હાસન, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા ભાવે અને શિવાની રઘુવંશી અભિનીત ફિલ્મ ‘દેવી’ને બેસ્ટ શોર્ટ ફિલ્મ (લોકપ્રિય) તરીકે પસંદ કરવામાં આવી છે. શોર્ટ ફિલ્મનું નિર્દેશન પ્રિયંકા બેનર્જીએ કર્યું હતું, જે 13 મિનિટની […]

Entertainment
Untitled 98 66મો ફિલ્મફેર એવોર્ડ્સ : પોપ્યુલર શોર્ટમાં ફિલ્મ માં 'દેવી ','તાન્હાજી ' ને મળ્યો બેસ્ટ વીએફએક્સ એવોર્ડ્

શનિવારે  સાંજે  66 મા ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરવામાં આવી  હતી . જેમાં ઘણા  બોલિવૂડ  સેલિબ્રિટિસ  જોવા મળી  હતી . જેમાં  અભિનેત્રી કાજોલ, શ્રુતિ હાસન, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા ભાવે અને શિવાની રઘુવંશી અભિનીત ફિલ્મ ‘દેવી’ને બેસ્ટ શોર્ટ ફિલ્મ (લોકપ્રિય) તરીકે પસંદ કરવામાં આવી છે. શોર્ટ ફિલ્મનું નિર્દેશન પ્રિયંકા બેનર્જીએ કર્યું હતું, જે 13 મિનિટની હતી.

તેમજ અજય દેવગનની  અભિનીત ફિલ્મ ‘તન્હાજી: ધ અનસંગ વોરિયર’ માં રમઝાન બુલેટ  અને આરપી યાદવને બેસ્ટ એક્શન માટે અને પ્રસાદ સુતારને બેસ્ટ વી.એફ.એક્સનો એવોર્ડ  અપાયો . આ સિવાય અજય દેવગન, સુશાંત સિંહ રાજપૂત અને ઇરફાન ખાનને બેસ્ટ એક્ટર માટે નોમિનેટ કરવામાં આવ્યા  હતા . તેમજ  શ્રેષ્ઠ અભિનેત્રી કેટેગરી માટે તાપ્સી પન્નુ અને કંગના રાનાઉત વચ્ચે  હરીફાઈ  જોવા મળી હતી .

66 મા ફિલ્મફેર એવોર્ડનાવિજેતાઓ યાદી

શ્રેષ્ઠ ફિલ્મ (ફિકશન): અર્જુન

શ્રેષ્ઠ ફિલ્મ (લોકપ્રિય ચોઇસ): દેવી

શ્રેષ્ઠ ફિલ્મ (નોન-ફિકશન): બેકયાર્ડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી

બેસ્ટ એક્ટર: પ્રતાપસિંહ રાઠોડ

શ્રેષ્ઠ કોરિઓગ્રાફી: ફરાહ ખાન ( ફિલ્મ દિલ ગરીબ)

બેસ્ટ : અવિક  મુખોપાધ્યાય (ફિલ્મગુલાબો સીતાબો )

બેસ્ટ એક્શન: રમઝાન બુલેટ , આરપી યાદવ (ફિલ્મ તાન્હાજી વોરિયર)

બેસ્ટ વીએફએકસ:   પ્રસાદ  સૂતાર  (ફિલ્મ -‘તાન્હાજી )

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન: વીરા કપૂર ઇઇ (ફિલ્મ ગુલાબો સીતાબો))

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન:   કામોદ ખરાડે (ફિલ્મ સ્લેપ)

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન:   માનસી ધ્રુવ મહેતા (ફિલ્મ ગુલાબો સીતાબો)

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: મંગેશ ઉર્મિલા ધકડે (ફિલ્મ સ્લેપ)