કોરોના અપડેટ/ રાજયમાં કોરોનાના નવા 768 કેસ,અમદાવાદમાં સૌથી વધારે કેસ

દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિવસ વધઘટ થયા કરે છે, આજે ગુજરાતમાં કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે

Top Stories Gujarat
2 10 રાજયમાં કોરોનાના નવા 768 કેસ,અમદાવાદમાં સૌથી વધારે કેસ
  • રાજ્યમાં આજે કોરોનાના નવા 768 કેસ
  • આજે કોરોનાના 899 દર્દી થયા સાજા
  • રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5895
  • અમદાવાદ શહેરમાં કોરોનાના 230 કેસ
  • વડોદરા શહેરમાં કોરોનાના 68 કેસ
  • રાજકોટ શહેરમાં કોરોનાના 34 કેસ
  • મહેસાણામાં કોરોના 55 કેસ
  • સુરત શહેરમાં કોરોનાના 40 કેસ
  • ગાંધીનગર શહેરમાં કોરોનાના 25 કેસ
  • ભાવનગર શહેરમાં કોરોનાના 02 કેસ

દેશ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિવસ વધઘટ થયા કરે છે, આજે ગુજરાતમાં કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 899 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં એક્ટિવ કેસની સંખ્ય 5895 થઇ ગઇ છે.

રાજ્યના મહાનગર પાલિકાની વાત કરીએ તો અમદાવાદમાં 230 કેસ નોંધાયા છે,વડોદરામાં કુલ 68 કેસ નોંધાયા છે,રાજકોટમાં 34 કેસ અને સુરતમાં 40 કેસ નોંધાયા છે, આ ઉપરાંત અનેય શહેરની વાત કરીએ તો મહેસાણામાં કોરોનાના 55 કેસ,ગાંધીનગરમાં 25 કેસ,ભાવનગરમાં બે કેસ નોંધાયા છે. સરકાર હાલ રસીકરણ મામલે અસરકારક કામગીરી કરી રહી છે.