10th Results/ કચ્છ જિલ્લામાં ધો.10નું 85.31 ટકા પરિણામ

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા કચ્છ જિલ્લાનું 85.31 ટકા પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લામાં 18741 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujarat Others Breaking News
Beginners guide to 49 કચ્છ જિલ્લામાં ધો.10નું 85.31 ટકા પરિણામ

કચ્છઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા કચ્છ જિલ્લાનું 85.31 ટકા પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લામાં 18741 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 423 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે 1,992 વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 3,330 અને B2 ગ્રેડમાં 4,332 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.

જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ