Not Set/ સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

ડૉક્ટરના જણાવ્યા મુજબ, હસ્તમૈથુનથી તમને કોઈ નુકસાન નથી, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ ફાયદાકારક છે. હસ્તમૈથુન તમને વધુ સારી ઊંઘ આપે છે, જે તમને તણાવ દૂર કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને રાહત આપે છે. હકીકતમાં, તે તમને ભાવનાત્મક અને શારીરિક આરામ આપવામાં મદદ કરે છે. સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે, 18 […]

Health & Fitness Lifestyle
girl1 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

ડૉક્ટરના જણાવ્યા મુજબ, હસ્તમૈથુનથી તમને કોઈ નુકસાન નથી, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ ફાયદાકારક છે. હસ્તમૈથુન તમને વધુ સારી ઊંઘ આપે છે, જે તમને તણાવ દૂર કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને રાહત આપે છે. હકીકતમાં, તે તમને ભાવનાત્મક અને શારીરિક આરામ આપવામાં મદદ કરે છે.

girl2 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે, 18 વર્ષથી વધુ ઉંમરની મોટાભાગની સ્ત્રીઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત હસ્તમૈથુન કરે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને નિયમિતપણે કરે છે. ઇન્ડિયાના યુનિવર્સિટીના નેશનલ સર્વે ઓફ સેક્સ્યુઅલ હેલ્થ એન્ડ બિહેવિયર અનુસાર, 25 અને 29 વર્ષની વય વચ્ચેની માત્ર 7.9 ટકા સ્ત્રીઓ અઠવાડિયામાં બે વખત હસ્તમૈથુન કરે છે.

girl3 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

તણાવ ઓછો થાય છે

જ્યારે તમે ઓર્ગઝમ મેળવો છો, ત્યારે તમારા શરીરમાં ઓક્સિટોક્સિન નામના હોર્મોનનું સ્રાવ વધે છે, જે તણાવ અને ડિપ્રેસન સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમારા પર ખૂબ જ ભાર આવે છે, ત્યારે તમારા શરીરમાં કોર્ટીસોલ હોર્મોનની માત્રા વધે છે અને હસ્તમૈથુન કરવાથી તેની માત્રામાં ઘટાડો શરુ થાય છે અને તમે પેહલા કરતા શાંતિ અને તણાવ મુક્ત થઈ જાવ છો.

girl4 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

તમે ખુશી અનુભવો છો

ઓર્ગજમથી એન્ડોર્ફિન, ડોપામાઇન અને ઑક્સીટોસિન પ્રકાશિત કરે છે, જે તમારા મૂડને સુધારી શકે છે.

girl5 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

ઈમ્યૂનિટી મજબૂત બને છે

જર્મનીમાં કરવામાં આવેલા સંશોધ અનુસાર, સેક્સ્યુઅલી ઉત્તેજક અને ઓર્ગજમ તમારા માટે માત્ર એક આનંદ જ નથી, પરંતુ શરીરના લ્યુકોસાયટ્સની માત્રામાં વધારો કરે છે જે તમારી ઈમ્યૂનિટી મજબૂત કરે છે.

girl6 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

ત્વચા પર નિખાર આવે છે

ઓર્ગજમ તમારા શરીરમાં ઓક્સિટોક્સિનની માત્રામાં વધારો કરે છે, અને તે કોર્ટીસોલ જેવા હોર્મોન્સ ના ઉત્પાદન ને ઓછું કરે છે. આ તમારી ચામડીની બળતરા ઘટાડે છે અને ચામડી પેહલા કરતા વધુ સારી થઈ જાય છે.

girl7 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

ઊંઘ સારી આવવી

હસ્તમૈથુન તમને આરામ આપે છે. તે સેક્સુઅલ તણાવ અને તણાવથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે, જેનાથી તમે સારી ઊંઘ મેળવી શકો છો.

girl8 સ્ત્રીઓ માટે હસ્તમૈથુનના આ 9 ફાયદા શું તમે જાણો છો?

સેક્સ જીવન વધુ સારું બને છે

હસ્તમૈથુન તમને તમારા ઉત્તેજનાને સમજવાની તક આપે છે. તમે સમજી શકો છો કે તમારા ઓર્ગઝમ  માટેનું ટિપીંગ બિંદુ શું છે. આગલી વખતે જ્યારે તમે તમારા સાથી સાથે સંભોગ કરો છો, ત્યારે તમે તેને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકો છો.