આજનું રાશિફળ/ આ રાશિના જાતકો આજે ગણેશજીની પૂજા કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

રાશિફળ (Rashifal)માં ગ્રહોની ચાલ અનુસાર આજે કેટલીક રાશિઓ માટે લાભ, પ્રગતિ અને સફળતાના યોગ છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
રાશિફળ (Rashifal)માં ગ્રહોની ચાલ અનુસાર આજે કેટલીક રાશિઓ માટે લાભ, પ્રગતિ અને સફળતાના યોગ છે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્યટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

        ૩૧ ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ બુધવાર અને પોષ સુદ બારસ છે, આજે વૃષભની રાશિ મેષ અને સૂર્યની રાશિ ધન છે. આજે કૃતિકા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૨૦ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૬.૦૪   કલાકે થશે.

રાશિફળ (Rashifal)માં વ્રત અને તહેવાર / દિન વિશેષ : આજે ગણેશજીની પૂજા કરવી

આજે વિઘ્નહર્તા ભગવાન ગણેશની કૃપા કેટલાક રાશિના જાતકો પર વિશેષ રહેશે. દિવસની શરૂઆત ગણેશજીની પૂજા અને સ્મરણથી કરશો તો અટકેલા કામમાં ગતિ મળશે અને મનમાં સકારાત્મકતા આવશે. રાશિફળ (Rashifal)માં ગ્રહોની ચાલ અનુસાર આજે કેટલીક રાશિઓ માટે લાભ, પ્રગતિ અને સફળતાના યોગ છે, તો કેટલીક રાશિઓએ સાવચેતી અને ધીરજ રાખવાની જરૂર છે.

બારસની સમાપ્તિ:   સવારે ૦૧:૫૦ સુધી. જાન્યુ-૦૧ ·         

તારીખ :-                ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર/  પોષ સુદ બારસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૨૦ થી ૦૮:૪૦
અમૃત ૦૮:૪૦ થી ૧૦:૦૧
શુભ ૧૧:૨૧ થી ૧૨.૪૩
લાભ ૦૪:૪૪ થી ૦૬:૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૪ થી ૦૯:૨૩
અમૃત ૦૯:૨૩ થી ૧૧:૦૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

રાશિફળ (Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • રાશિફળ (Rashifal)માં જીવનસાથી વધારે પ્રેમ બતાવી શકે.
  • રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

રાશિફળ (Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • રાશિફળ (Rashifal)માં બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નફો મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

  • મિથુન (ક, છ, ઘ) :-
  • રાશિફળ (Rashifal)માં માનસિક શાંતિ જણાય.
  • ઉત્તમ દિવસ રહે.
  • ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ શુભ સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

  • કર્ક (ડ , હ) :-
  • નોકરીમાં સખત મહેનત કરવી પડે.
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • અંગત બાબતોમાં શુભતા વધશે.
  • અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

  • સિંહ (મ , ટ) :-
  • બાકી નાણાં પાછા મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
  • ઉતાવરો જવાબ આપવો નહિ.
  • વડીલોની વાત સાંભળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

  • કન્યા (પ , ઠ, ણ) :
  • કમાવેલું ધન કામમાં આવે.
  • એકાંતમા બેસવું ગમે.
  • પારિવારિક બાબતોમાં રસ વધશે.
  • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • આજે વેપારમાં મોટું રોકાણ કરવું.
  • દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

  • વૃશ્વિક (ન, ય) :-
  • ચતુરાઈભર્યું કામ થાય.
  • વસ્તુઓ ભૂલી જવાય.
  • સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થાય.
  • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

Aaj nu Rashifal ,રાશિફળ, આજનું રાશિફળ, ગણેશજીની પૂજા, આજનું પંચાંગ, રાશિ ભવિષ્ય, દૈનિક ભવિષ્યફળ, જ્યોતિષ, ગ્રહોની ચાલ, શુભ યોગ, ધાર્મિક ઉપાય,Rashifal

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઠંડા પીણાં ઓછા પીવા.
  • માથામાં દુખાવો રહે
  • નવા કામની શરૂઆત કરવી યોગ્ય રહેશે નહીં.
  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

Aaj nu Rashifal ,રાશિફળ, આજનું રાશિફળ, ગણેશજીની પૂજા, આજનું પંચાંગ, રાશિ ભવિષ્ય, દૈનિક ભવિષ્યફળ, જ્યોતિષ, ગ્રહોની ચાલ, શુભ યોગ, ધાર્મિક ઉપાય,Rashifal

  • મકર (ખ, જ) :-
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • ભૂલ માફ કરી દેવી.
  • નવા વિચારો આવે.
  • સાંધામાં દુખાવો રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

Aaj nu Rashifal ,રાશિફળ, આજનું રાશિફળ, ગણેશજીની પૂજા, આજનું પંચાંગ, રાશિ ભવિષ્ય, દૈનિક ભવિષ્યફળ, જ્યોતિષ, ગ્રહોની ચાલ, શુભ યોગ, ધાર્મિક ઉપાય,Rashifal

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી વસ્તુ તમારી રાહ જોવે.
  • ભક્તિમાર્ગમાં દિવસ જાય.
  • કામ કરતી વખતે સાવધાની રાખો.
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

Aaj nu Rashifal ,રાશિફળ, આજનું રાશિફળ, ગણેશજીની પૂજા, આજનું પંચાંગ, રાશિ ભવિષ્ય, દૈનિક ભવિષ્યફળ, જ્યોતિષ, ગ્રહોની ચાલ, શુભ યોગ, ધાર્મિક ઉપાય,Rashifal

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બીજાની ઈર્ષાથી દૂર રહો.
  • આજનો દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
  • કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!